પુષ્ટિમાર્ગના પાંચ તત્વો

ભાગવતભૂષણ પૂ. શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી
(વલ્લભ વેદાંત – ગોલ્ડ મેડલીસ્ટ)
  

 

Saturday July 22nd 2017 & Sunday July 23rd 2017
4:00 pm to 7:00 pm

“પુષ્ટિમાર્ગના પાંચ તત્વો” વિષયના વક્તવ્યમાં શ્રીમહાપ્રભુજી, પૂર્ણપુરૂષોત્તમ શ્રીનાથજીબાવા, શ્રીયમુનાજી, શ્રીગિરિરાજજી અને શ્રીવ્રજમંડલનો પરિચય આપવામાં આવશે. આ પાંચે તત્વોના દર્શન અને યાત્રાનો લાભ અનેક વૈષ્ણવો લે છે તેની સાથે-સાથે તેના સ્વરૂપ માહાત્મ્ય વિષે વૈષ્ણવો અવગત થાય, તેઓના ભાવનું પોષણ થાય અને સિદ્ધાંત પણ સમજાય તેથી અત્યંત સરળ ભાષામાં આ વિષયનું વક્તવ્ય વધુ શ્રેયસ્કર રહેશે.
બે દિવસના ક્રમમાં પ્રથમ દિવસે શ્રીમહાપ્રભુજી અને શ્રીનાથજીબાવા વિષે અને બીજા દિવસે તે વિષયનું અનુસંધાન લઈને શ્રીનાથજીબાવા, શ્રીયમુનાજી, શ્રીગિરિરાજજી અને શ્રીવ્રજમંડળના વિષયનું વિવરણ કરવામાં આવશે.

 

 

For more information -  Dr.  Kiran Parikh (443)562-1562

 

 

Or email at Shrimangalmandir@gmail.com